મળતી માહિતી મુજબ આજે સવારે ઇન્દ્રાણ ગામના પશુપાલકો પોતાની રોજીંદી ક્રિયા મુજબ દૂધ ભરવા માટે ડેરીમાં જઈ રહ્યા હતા કોઈ ખેતરે જઈ રહ્યા હતા ત્યારે એક ડાલા ચાલક જેની અંદર કત્લખાને લઈજવાતા પશુઓ ભરેલા હોવાની લોક મુખે ચર્ચા પોલિસી મુકબધિર બની તમાશો જોવામાં મશગુલ..
આ ગટના બનતા લોકમુખે એવી પણ ચર્ચા થઇ રહી છે કે રામપુરા ચોકડી થી ઇન્દ્રાણ કસૈયા રોડ ઉપર કાયમીક ગણી ગાડીઓ મા પશુઓ કત્લખાને લઈજવાય છે તો દારૂ ની પણ ગાડીઓ પસાર થઇ રહી છે આ દારૂ ની ગાડીઓ ને આટલી પ્રોટેક્શન થી પસાર કરવામાં ક્યાંક ને ક્યાંક મોટા માથાઓના હાથ હોવાની અને પોલીસને માત્ર ફોર્માલિટી જ કરતી હોવાની લોકો વાતો કરી રહ્યા છે
અમુક ફિક્સ સમયેજ અમુક ગાડીઓ કાયમીક આ રોડ ને દારૂ સપ્લાય પશુઓ ને કત્લખાને સપ્લાય માટે પસઁદ કર્યો હોય તેવું લાગી રહ્યું છે…
આજે સવાર ના મળતા સમાચાર મા ઇન્દ્રાણ રામપુરા રોડ ઉપર ડાલા ચાલાક ઘણા બધા રાહદારી ઓને હડફેટે લઇ નાસી છૂટ્યો.
જો આ પ્રમાણે આવા ગુનાહિત કૃત્ય આ રોડ ઉપર થતા રહેશે તેની જવાબદારી કોની તેં વિચારવાનુ રહ્યું
રિપોર્ટ આશિષ નાયી
બ્લ્યુ ક્રાઇમ ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી

