ત્રણ વર્ષની ફૂલ જેવી બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ
હવસખોર નરાધમે બાળકીને પિંખી નાખતા બાળકીનું નિપજ્યું મોત
હવસખોર નરાધમે બાળકી પર આચર્યું દુષ્કર્મ
બાળકીના મૃતદેહને ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયો
DYSP, PI, PSI સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે
લોકોએ નરાધમને મેથીપાક આપતા સારવાર અર્થે વાત્રક હોસ્પિટલ ખસેડાયો
ફૂલ જેવી બાળકી પર અમાનવીય કૃત્ય બાદ મોત નિપજતાં પરિવાર પર આભ ફાટ્યું
અહેવાલ:- મેહુલસિંહ પરમાર ધનસુરા અરવલ્લી