અમદાવાદ જિલ્લા ના CDHO ડૉ શૈલેશ પરમાર ની ઉમદા કામગીરી હાથ આવી સામે સ્થાનિક બાવળા હોસ્પિટલ ખાતે ના ડોક્ટર રવી દોશી વિરૃદ્ધ ગર્ભ પરિક્ષણ કરવાના ગુનામાં કોર્ટ માં કેશ દાખલ કરવામાં આવતા CDHO સાહેબ શ્રી ની આ ઉમદા કામગીરી ને સરકાર તો બિરદાવી રહી છે પણ કુદરત પણ સાહેબ ને પુણ્ય કર્યા નો જસ આપશે.
ડૉ શૈલેષ પરમાર
દરેક જિલ્લા ના CDHO આવીરીતે ડૉ શૈલેષ પરમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને કાયદાની રાહ પકડી ચાલે તો ખુબ ટૂંકા સમય ની અંદર આપણા સમાજ માંથી આ ગર્ભ પરીક્ષણ ની બદી ને નાબૂદ કરી શકાય..
અહેવાલ ચિંતન શાહ ગાંધીંનગર