કુદરત આગળ કોઈનું ચાલતું નથી અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર ગામે ભારે વરસાદના કારણે વીજળી પડતા લાલજીના પહાડીયા ના વતની મહેશભાઈ મોહનભાઈ ખાટ નું સ્થળ ઉપર જ મોત નિપજ્યું. સગા ના ત્યાંથી પરત ફરતા સમયે અચાનક વીજળી પડતા બાઇક સવાર મહેશભાઈ નું સ્થળ ઉપર જ મોત નિપજ્યું. 30 વર્ષના નાની ઉંમરે વીજળી ના કારણે મૃત્યુ થતા પરીવાર માં શોક પ્રસરી ગયો છે.
રિપોર્ટ આશિષ નાયી બાયડ