મહેસાણા જિલ્લાની અંદર આવેલા વિજાપુર તાલુકા ના ગુંદરાસણ ગામ માં આવેલ રાકેશ ઠાકોર જોલછાપ ડોક્ટરની બોલબાલા

રાજ્ય બહારની ડિગ્રી ધારક ડોક્ટરને ડોક્ટરી પણાનો રોફ
જોલા છાપ ડોક્ટરને રાજકારણનો પાવર

જોલાછાબ ડોક્ટર એ પત્રકાર સાથે જમાવ્યો રોફ
કોની રેમ રાહ થી ચાલે છે જોલાછાપ ડોક્ટરની હાટડીઓ

કોઈ દર્દી ને કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ
કોના પરદા પાછળ ચલાવી રહ્યો છે દવાખાનુ

ટી એચ ઓ અને સી ડી એચ ઓ ને અને sog ને થશે જાણ
બ્લુ ક્રાઈમ ન્યુઝ જોલાછાપ ડોક્ટરનો કરશે પડદાફાશ જોતા રહો અમારો આગામી અહેવાલ

