➡️ બાયડ તાલુકા ના ડેમાઈ માં એમટીપી (ગર્ભપાત)ની દવા મેડિકલ સ્ટોર માં ધૂમ વેચાણ
➡️ જલારામ મેડિકલ સ્ટોર નો નવો કીમિયો ગર્ભપાત ની દવા ને અલગ કાગળ મા દવા આપતો વિડિયો મા કેદ
➡️જાણે કાયદાનો ડર જ ના હોય તેમ બેફામ ગર્ભપાત ની દવા મેડિકલ વાળા આપી રહ્યા છે
➡️પોતાના સ્વાર્થ ખાતર કંઈ રીતે દવા વેચી શકે .??
➡️ગાયનિક ડોક્ટરો પણ જો આ દવા નથી આપતા તો એક મેડિકલ સ્ટોર કેવી રીતે આપી શકે ??
➡️જો દવા લીધા થી કોઈ અઘટિત બનાવ બને તો જવાબદાર કોણ??
➡️ દવા લેવા થી કોઇ નો જીવ જશે તો જવાબ દાર કોન??
➡️ખુલ્લેઆમ ગર્ભપાત દવા નો વેપલો વેચાઈ રહ્યો છે તેવામાં આરોગ્ય અધિકારી ઘોર નિંદ્રામય હોય તેવું લાગી રહ્યું છે
➡️કોની પરવાનગીથી આપી રહ્યા છે આ ગર્ભપાત ની દવા ??
➡️વિડીયો પુરાવા સાથે રજૂ કરાશે ટી એચ ઓ અને સી ડી એચ ઓ અને એસઓજી ને રજૂઆત
➡️વધુ વિગત માટે જોતા રહો બ્લુ ક્રાઈમ ન્યુઝ આવતીકાલે સાંજે 07:00 વાગે