*ગઈકાલ તા.09/07/2024 ના રોજ બાયડ તાલુકા પંચાયત ને બાયડ મામલતદાર કચેરી ને ન-ખસેડવા ને પ્રજા ના હિત માટે મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ રજુઆત કરવામાં આવી હતી જેમાં સાબરકાંઠા સાંસદ શ્રી શોભનાબેન બારિયા રાજ્યસભા સાંસદ રમીલાબેન અને x- mla શ્રી મહેન્દ્રસિંહ બારિયા અને સંગઠન પ્રમુખ શ્રી માનસિંહ સોઢા ને શ્રી અદેસિંહ ચોહાણ અને શ્રી કમલેશભાઈ પટેલ ની હાજર રહી રજૂઆત કરી હતી..*
*જેના અનુસંધાન માં આજ રોજ અરવલ્લી જિલ્લા ના કલેકટર શ્રી અને બાયડ તાલુકા સંગઠન ના પ્રમૂખ શ્રી માનસિંહ સોઢા શ્રી અદેસિંહ ભૂપતસિંહ , રાહુલપુરી ગોસ્વામી તથા તાલુકા સદસ્યો અને હોદેદારો હાજર રહી જેમાં 03 જેટલી જગ્યા સ્થળ વાત્રક, તાલુકા પંચાયત, pwd ને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું..જેમાં કલેક્ટર શ્રી સાથે તાલુકા પંચાયત , મામલતદાર શ્રી, પ્રાંતઅધિકારી શ્રી તથા તેમની ટીમ સાથે તેઓ હાજર રહી નિરિક્ષણ કર્યું હતું.*
રિપોર્ટર આશિષ નાઈ