અમદાવાદ જિલ્લા ના નરોડા હંસપુરા રોડ પર આવેલા સમૃદ્ધિ બિઝનેસ હબ માં રોયલ સ્ટાર ધ ફેમીલી સ્પા માં ચાલી રહ્યા છે ગોરખ ધંધા
રોયલ સ્ટાર ધ ફેમીલી સ્પા માથે ભારે શખ્સ નુ સ્પા ચાલતું હોય તેવી લોકમુખે ચર્ચા
રોયલ સ્ટાર ધ ફેમીલી સ્પા માં માથા ભારે શખ્સને કોઈનો ડર ના હોવાની લોક મૂકે ચર્ચા
આમાં ગોરખ ધંધા કરવાનો છું કોઈના ડર વિના એવું લાગી રહ્યું છે
તેમજ રૂપિયા 2000 થી 2500 રૂપિયા ના ભાવ પણ બોલવાઈ રહ્યા છે
રોયલ સ્ટાર ધ ફેમીલી નું માત્ર નામ, મૂળ ધંધો છે દેહ વ્યાપાર
રૂપ લલ્લાની ઉંમરના આધારે વસૂલવામાં આવે છે રોકડા
નામચીન સ્પામાં સંચાલક દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા ખંખેરવાનો ખેલ ધમધની રહ્યો છે…
રોયલ સ્ટાર ધ ફેમીલી ની અંદર કુટણખાનું પણ ચાલતું હોવાની ચર્ચા
રોયલ સ્ટાર ધ ફેમીલી સ્પા માં એસી રૂમમાં અંદર યુવતીઓ એક્સ્ટ્રા સર્વિસના અલગ ચાર્જ વસુલ કરતા હોવાની વિડિયો માં કેદ
અધિકારીઓ કાર્યવાહી કરવામાં કોઈ રસ ન કરી હોય તેવું લાગી રહ્યું છે
નવ-યુવાનોના માતા-પિતાઓ સામે સ્પા સેન્ટરો લાલબત્તી સમાન..!!!
સ્પામાં દલાલો અને આકાઓ નો દબદબો
કોની રહેમનજર હેઠળ ચાલી રહ્યા છે મસ મોટા સ્પા
સ્પામાં પોલીસ રેડ કરવા જાય તો સંચાલકના આકાઓના કહેવાથી પોલીસને કાર્યવાહી કરવામાં હાથ ટૂંકા પડી રહ્યા છે
પોલીસની હપ્તાના ભાર નીચે દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે
સ્પા સેન્ટરમાં હવે નવું આવ્યું વોટ્સઅપમાં હાય નો મેસેજ કરો અને છોકરીઓના ફોટા લો ગમે તો આવવાનું
તમામનો થશે પડદા ફાસ આવતીકાલે
બ્લુ ક્રાઈમ ન્યુઝ ગાંધીનગર