
મહેસાણાના ઉચરપી ગામ નજીક ટ્રેઈની વિમાન ક્રેશ થયું
બ્લુ રે એવીએશન કંપનીનું વિમાન ખેતરમાં પટકાયું
ટ્રેનિંગ લેતી મહિલા પાયલોટ ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાઈ જાનહાનિ ટળી
બ્લુ રે નામની પ્રાઇવેટ એવીએશન કંપનીનું ટ્રેનીંગ વિમાન ચલાવી રહી હતી મહિલા
વિમાન ક્રેશ થવાનું કોઈ કારણ હજુ સામે આવ્યું નથી