ભાભર તાલુકાના બલોધન ગામના વતની દવે નીતિનભાઈ (લાલાભાઈ) ભાગીરથભાઈ ની પુત્રી માન્યા બેનના જન્મદિવસની અલગ ભારતીય હિન્દુ સંસ્કૃતિ ની રીતે પરિવારની સાથે મળીને શાસ્ત્ર અનુસાર સત્યનારાયણ ભગવાનની કથા કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને માન્યા બેનના જન્મદિવસ નિમિત્તે યથાશક્તિ ગાયોને ઘાસચારા નિમિત્તે દાન કર્યું હતું અને સનાતન ધર્મ પ્રમાણે જન્મદિવસની એક અનોખી ઉજવણી કરી હતી અને લોકોને પ્રેરણારુપ જન્મદિવસના ખોટા ખર્ચા કરવાના બદલે આવું પુણ્યનું કામ કર્યું હતું આ જન્મદિવસના શુભ પ્રસંગે ઉપસ્થિત શાસ્ત્રી વિક્રમદત દવે વજાપુર જુના અને શાસ્ત્રી હાર્દિકભાઈ દવે બલોધણ આ ભૂદેવો દ્વારા માન્યા બેનના આ જન્મદિવસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી ગામમાંથી અને ગામ માથી પધારેલ ગામ લોકો આ કથા નો લાભ લીધો હતો અને મનાવત પરિવાર બલોધણ માન્યા બેનને જન્મદિવસની શુભકામના પાઠવી હતી