- પ્રાતિજ તાલુકાના માવાની મુવાડી ગામે ચાર એક મહિના અગાઉ લાખો રૂપિયા ના ખર્ચ RCC રોડ બનાવવામા આવેલ જેનિ સાઈડો પુરવાનું કામ હજુ સુધી કરેલ નથી જેથી ચોમાસાની સીઝન મા તાલુકામાં ભારે વરસાદ ને લઈને RCC રોડ નિ સાઈડો પર ધોવાણના કારણે ઠેર ઠેર મસ મોટા ખાડા પાડવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે માવાની મુવાડી ના ગ્રામ જનો ના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર ને અનેકવાર રજુવાતો કરવા છતોય સાઈડો ન પુરાતા લાખો રૂપિયાના ખર્ચ બનેલ રોડ ધોવાઇને તૂટી રહ્યો છે ગ્રામ જનોની માગ છે કે તાત્કાલિક ધોરણે RCC રોડ નિ સાઈડો પૂરવાની કામગિરી પુરી કરવાની માગ સાથે સાથે ઓગણવાડી રીપેરીંગ, મધ્યાહન ભોજન શેડ, પાણીના હવાડા તેમજ પાઈપલાઈન ના કામમાં ગેરરીતિ થઇ હોવાના આપક્ષેપો સાથે જિલ્લા સદસ્ય નિરૂબા ઝાલા અને ગ્રામ જનો દ્વારા આવેદન પત્ર અપાયું
રિપોર્ટર :દિલીપસિંહ બી ઝાલા તલોદ