શ્રી વિવેક એજ્યુ. ચેરી ટેબલ ટ્રસ્ટ સંચાલિત મનમંદિર સ્કૂલ પાટીવાળાની વાડી ભાવનગર રોડ ફાટક બોટાદ ખાતે બોટાદ જીલ્લા પોલીસવડા કિશોરભાઈ બલોળીયાના માર્ગદર્શન અતર્ગત “નશા મુક્ત” અને “સાઈબરક્રાઈમ” સંવેદન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જીલ્લા S.O.J સ્ટાફવતી ગોવિંદભાઈ ગલચર,બોટાદ જીલ્લા સાઈબરક્રાઈમ સ્ટાફવતી પરમાર જયદિપસિંહ અને પુનમબેન નિમાવત ટીમના સભ્યો તથા શાળાના આચાર્ય રમેશભાઈ સુમણીયા તથા ટ્રસ્ટી પ્રકાશભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.બાળકોના જીવનમાં બનતા અનીશ્ર્યનીય બનાવ ની માહિતી આપવામાં આવી હતી તથા તેમના સ્વરક્ષણ અંગેની જાગૃતી ફેલાઈ તે માટે માગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારશ્રી દ્રારા આપવામા હેલ્પલાઈન નંબર આપી બાળકોને મુશ્કેલીમાં સહાય રૂપ બનાવનું જીલ્લા પોલીસ દ્રારા વચન આપવામાં આવ્યું હતું.શાળાનાં શિક્ષકો અને બાળકોએ કાર્યક્રમમાં ઉત્સાહીત ભાગ લીધો હતો.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947