એસ. ઓ જી.પોલીસ એ બાતમી ના આધારે ફર્જી ડોક્ટર ઝડપાયો
પ્રજાપતિ અશોકભાઈ બેચર ભાઈ ના રહેણાક મકાન માં કોઈ પણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર દવા આપી રહ્યો હતો
મૂળ હિંમતનગર નો રહેવાસી આદરસિંહ હિંમતસિંહ રાઠોડ ફરજી ડોક્ટર ઝડપાયો
મેડિકલ ડિગ્રી વગર જનતા ના આરોગ્ય સાથે ચેડાં કરનાર બોગસ ડોક્ટર પકડાયો
દવા ગોળી મેડિકલ સાધનો સહિત 18018કુલ મુદ્દામાલ ઝડપાયો
ઈ.પી.કો કલમ 419 અને ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ ઍક્ત 1963 ની કલમ 30 મુજબ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી કરી
અહેવાલ:- મેહુલસિંહ પરમાર ધનસુરા (અરવલ્લી)
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947