બોટાદ ના સાળગપુર રોડ કપલી ધાર પાસે આવેલ એક હજાર જેટલાં વૃક્ષ હરિયાળી વચ્ચે નમન્ય વાતાવરણ માં બિરાજમાન એટલે સ્વયંભુ વિરાટેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ મહાપુરાણ ની કથા ના ત્રીજા દિવસે બોટાદ ના લોક લાડીલા ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા પરિવાર સાથે શિવ મહાપુરાણ કથા ના દર્શને આવ્યા હતા અને ઉમેશભાઈ મકવાણા એ વ્યાસ પીઠ દર્શન કર્યા હતા અને ટ્રસ્ટીઓ તેમજ સંચાલકો દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું તેઓ એ પરિવાર સાથે સાદગી રીતે મંદિરે પ્રસાદ પણ લીધો હતો અને ટ્રસ્ટીઓ તેમજ સંચાલકો સાથે વાત ચિત કરી હતી આજે કથા ના ત્રીજા દિવસ ની મહાપ્રસાદ ના દાતા લાલભાઈ બાભભાઈ ખાચર ( હણીયા વાળા ) પરિવાર દ્વારા સેવા નો લાભ લીધેલ અને પરિવાર દ્વારા મહા આરતી ઉતારવા માં આવી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947