બોટાદ ના પ્રખ્યાત એવી મસ્તરામજી મહારાજ ના મંદિર માં બિરાજમાન એવા બોટાદ ના મસ્તેશ્વર મહાદેવ ને આજે પવિત્ર શ્રાવણ માસ ના ત્રીજા સોમવાર ના રોજ દેવો ના દેવ મહાદેવ ને લીલા શાકભાજી અનોખો શણગાર કરવામાં આવ્યો હતો બહોળી સંખ્યા માં શિવ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિર ના પુજારી પંકજભાઈ અને સેવક સમુદાય એ મહાદેવ નો શણગાર કરવામાં આવ્યો હતો
રીપોર્ટર: ચિંતન વાગડીયા