ગાંધીનગર માં થોડા વરસાદ માં જ લોકો ને હેરાન થવાનો વારો આવ્યો છે આડે ધડ ખોદેલા ખાડા માં લોકો ની ગાડીઓ ફસાઈ ગઈ હતી લોકો ઘર ની બહાર પણ નીકળી શકતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ના પેટ નું પાણી હાલતું નથી લોકો ટેક્સ ભરતા હોવા છતાં પાલિકા અને વહીવટી તંત્ર ની નિષ્ફળતા નો ભોગ બનવું પડે છે
કરોડો રૂપિયા ખર્ચી મંગાવેલ વીટમીક્સ માંગવા માં આવું હતું રોડ રસ્તા ઉપર પાથરવા માટે પરંતુ માત્ર વી આઈ પી લોકો ના ત્યાં પાથરવા માં આવ્યું અને સામાન્ય નાગરિકો ને ત્યાં ખાડા એવા ને એવા છે .
આજ રોજ સેક્ટર ૨૪ માં સોસાયટી માં ખાડા માં લોકો ની ગાડીઓ ફસાઈ ગઈ હતી. લોકો એ મહાનગર પાલિકા અને સ્થાનિક ભાજપ ના કોર્પોરેટો ને રજુઆત કરી પણ કોઈ ગયું નહિ માત્ર વિપક્ષ ના નેતા અંકિત બારોટ સ્થળ upaer રૂબરૂ જઈ ગાડીઓ કાઢવા માં અને જેસીબી બોલાવી લેવલ કરવા મટે મદદ કરી હતી.
ગાંધીનગર મહાનગર પાલિકા મા રસ્તા અને ગલીઓમા ખાડાઓમાં યોગ્ય પુરાણ ના કરતા કેટલાય સમય થી ખાડા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર જાગતું નથી. આવા અધિકારીઓ કોઈ મોટી ઘટના બાને એની રાહ મા છે કે સુ…?? શા માટે સ્થાનિકો ના પ્રશ્ન ને ધ્યાને નથી લેવાતો.,? જો રાજ્ય ના પાટનગર ગાંધીનગર મા આ સ્થિતિ છે to ગામડાઓમાં મા કેવી સ્થિતિ હશે… એ એક વિચારવા લાયક પ્રશ્ન… ગાંધીનગર મા યોગ્ય કામ ના થતું હોય to ગામડાઓમાં કેવું કામ થતું હશે તેવો લોકો મા ગણગણાટ… હવે ક્યારે થશે લોકોના પ્રશ્નો નું સમાધાન જોવું રહ્યું…
અંકિત બારોટ
વિપક્ષ નેતા ગાંધીનગર મહાનગર પાલિકા