મળતી માહિતી મુજબ નાનીબોરુ ગામ નજીક રાત્રિના સમયે નવયુવાનને ઝેરી સાપે ડંખ દેતા ૧૦૮ ને જાણ કરવામાં આવી અમદાવાદ જિલ્લાના વટામણ ખાતે કાર્યરત ૧૦૮ની ટીમને જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સ ના ઇએમટી ડૉ હિંમતભાઈ ચાવડા અને પાયલોટ જયરાજસિંહ ધુમ્મઙ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુુવકને પ્રાથમિક સારવાર આપી ધોળકા ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યારે દર્દી મુકેશભાઈ શિવરામભાઈ મકવાણા હાલત ગંભીર હોય તેવું જણાવતા 108 એમ્બ્યુલન્સ પુુરતી સારવાર આપી ધોળકા પ્રાઈવેટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ સમય દરમિયાન ઇ.આર.સી.પીની સલાહ સૂચન મુજબ ને હોસ્પિટલ સારવાર સાથે લઈ જવામાં આવ્યા હતા
બે ભાન યુવક માટે વટામણ 108 એમ્બ્યુલન્સ વરદાન રૂપ સાબિત થઈ
અહેવાલ: મહેશ મકવાણા