અમદાવાદ જિલ્લાની અંદર આવેલા દસક્રોઈ તાલુકા ના ઝણું ગામની અંદર આવેલ જોલછાપ ડોક્ટરની બોલબાલા
ડોકટર રાજેશ પરીખ નામનો શખ્સ ગેર કાયદેસર પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે
રાજ્ય બહારની ડિગ્રી ધારક ડોક્ટરને ડોક્ટરી પણાનો રોફ
જોલા છાપ ડોક્ટરને રાજકારણનો પાવર
જોલાછાબ ડોક્ટર એ પત્રકાર સાથે જમાવ્યો રોફ
કોની રેમ રાહ થી ચાલે છે જોલાછાપ ડોક્ટરની હાટડીઓ
કોઈ દર્દી ને કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ
કોના પરદા પાછળ ચલાવી રહ્યો છે દવાખાનુ
ડોકટર બહારની ડિગ્રી લાવી ને ચાલવી રહ્યો છે દવાખાનુ
આ જવાબદાર વ્યક્તિ કોણ જેના નામે આ દવાખાનુ ચલાવી રહ્યો છે ?
ટી એચ ઓ અને સી ડી એચ ઓ ને અને sog ને થશે જાણ
બ્લુ ક્રાઈમ ન્યુઝ જોલાછાપ ડોક્ટરનો કરશે પડદાફાશ જો તારો અમારો આગામી અહેવાલ