જેમાં જિલ્લા માંથી લીડ ડિસ્ટિક મેનેજર (LDM ) તાહિર સિદ્દકી સાહેબ,કોલેજ ના પ્રિન્સિપાલ સાહેબ,

(AFC) આશિષ ઝાલા તેમજ દીક્ષિત પરમાર ઉપસ્થિત રહ્યા

કોલેજ ના વિદ્યાર્થીઓને નાણાકીય જાગૃતતા, ઉચ્ચ અભ્યાસ માટે મળતી લોન, વીમા સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના, બેન્ક ખાતાના પ્રકાર, તેનું મહત્વ,સક્રિય બચત, બેન્કિંગ માહિતી તેમજ ડિજિટલ એપ માં થતા ફ્રોડ, સાઇબર ક્રાઇમ થી બચવાના ઉપાયો વિશે માહિતી આપવામાં આવી.

- અહેવાલ:- મેહુલસિંહ પરમાર બ્યુરો ચીફ અરવલ્લી

