જેમાં શાળાની નાવિન્યપૂર્ણ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું. લાયબ્રેરી ,કમ્પ્યુટર લેબ,વિજ્ઞાન અને ગણિત ની લેબોરેટરી ને લગતી પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું સાંસ્કૃતિક પ્રવૃત્તિ ડીબેટ ક્વિઝ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં જીવન કૌશલ્ય વિકસાવવા આત્મવિશ્વાસ વધારવા જ્ઞાન અને પ્રવૃત્તિ નો આદાન-પ્રદાન કરવા જ્ઞાન વહેંચણી દ્વારા વિદ્યાર્થીઓની ક્ષમતા વધારવાનો આશ્રય આ કાર્યક્રમ દ્વારા ફળીભૂત કરવામાં આવે છે..
આ કાર્યક્રમ માટે શાળા પરિવારે ખૂબ સારી મહેનત કરી હતી.
અહેવાલ મહેશ મકવાણા ધોળકા