વિદ્યા મેડિકલ સ્ટોર નો નવો કીમિયો ગર્ભપાત ની દવા આપીને કાગળમાં દવા દોરીને ને આપતો વિડિયો મા કેદ

જાણે કાયદાનો ડર જ ના હોય તેમ બેફામ ગર્ભપાત ની દવા મેડિકલ વાળા આપી રહ્યા છે

પોતાના સ્વાર્થ ખાતર કંઈ રીતે દવા વેચી શકે .??

ગાયનિક ડોક્ટરો પણ જો આ દવા નથી આપતા તો એક મેડિકલ સ્ટોર કેવી રીતે આપી શકે ??
નૈતિક નામનો વ્યક્તિ આ મેડિકલ ચલાવે છે મેડિકલ નું લાયસન્સ પણ બીજાના નામે છે
જો દવા લીધા કોઈ અઘટિત બનાવ બને તો જવાબદાર કોણ??
ખુલ્લેઆમ ગર્ભપાત દવા નો વેપલો વેચાઈ રહ્યો છે તેવામાં આરોગ્ય અધિકારી ઘોર નિંદ્રામય હોય તેવું લાગી રહ્યું છે

700 રૂપિયામાં આપી રહ્યા છે દવા

કોની પરવાનગીથી આપી રહ્યા છે આ ગર્ભપાત ની દવા
વિડીયો પુરાવા સાથે રજૂ કરાશે ટી એચ ઓ અને સી ડી એચ ઓ અને એસઓજી ને રજૂઆત
વધુ વિગત માટે જોતા રહો બ્લુ ક્રાઈમ ન્યુઝ જનતાની સાથે
અહેવાલ ચિંતન શાહ ગાંધીનગર

