અમદાવાદ જિલ્લાની અંદર આવેલા માંડલ તાલુકાની અંદર ગુજરાત મેડીકલ મા ખુલ્લે આમ વેચી રહ્યા છે ગર્ભપાત ની દવા
મનીષ ખેર નામના ફાર્મસ્ટીસ નો સાળો દેવ ખુલ્લેઆમ વેચી રહ્યો છે મોતનો સામાન
કોઈ ફાર્મસીસ લાયસન્સ વગર ખુલ્લેઆમ આપી રહ્યો છે ગર્ભપાત ની દવા
મનીષ ખેર એ ટેલીફોનિક ઇન્ટરવ્યૂમાં કબુલ્યું અમે આ દવા રાખતા જ નથી તો આ દવા આવી ક્યાંથી
ગુજરાત મેડિકલ સ્ટોર માં ગર્ભપાત ની દવા આપતો દેવ વિડિયો મા કેદ
જાણે કાયદાનો ડર જ ના હોય તેમ બેફામ ગર્ભપાત ની દવા મેડિકલ વાળા આપી રહ્યા છે
પોતાના સ્વાર્થ ખાતર કંઈ રીતે દવા વેચી શકે .??
દવા લેવા થી કોઈ નો જીવ જસે તો જવાબ દાર કોણ ?
ગાયનેક ડોક્ટરો પણ જો આ દવા નથી આપતા તો એક મેડિકલ સ્ટોર કેવી રીતે આપી શકે ??
જો દવા લીધા કોઈ અઘટિત બનાવ બને તો જવાબદાર કોણ??
ખુલ્લેઆમ ગર્ભપાત દવા નો વેપલો વેચાઈ રહ્યો છે તેવામાં આરોગ્ય અધિકારી ઘોર નિંદ્રામય હોય તેવું લાગી રહ્યું છે
500 રૂપિયામાં આપી રહ્યા છે દવા
કોની પરવાનગીથી આપી રહ્યા છે આ ગર્ભપાત ની દવા
વિડીયો પુરાવા સાથે રજૂ કરાશે ટી એચ ઓ અને સી ડી એચ ઓ અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર અને એસઓજી ને રજૂઆત
વધુ વિગત માટે જોતા રહો બ્લુ ક્રાઈમ ન્યુઝ જનતાની સાથે
અહેવાલ ચિંતન શાહ ગાંધીનગર