ગાંધીનગર જિલ્લા આવેલા રિલાયન્સ ચોકડી નજીક રાધે સ્ક્વેર કોમ્પ્લેક્સ ની અંદર આવેલાધ એની સ્પા નામચીન સ્પા મા ચાલી રહ્યા છે ગોરખધંધા
માથે ભારે શખ્સ નુ સ્પા ચાલતું હોય તેવી લોકમુખે ચર્ચા
માથા ભારે શખ્સને કોઈનો ડર ના હોવાની લોક મૂકે ચર્ચા
હું તો આમાં ગોરખ ધંધા કરવાનો છું કોઈના ડર વિના એવું લાગી રહ્યું છે
મોટાભાગ ના સ્પા અને રૂપલલનાઓ ના દેહવ્યાપાર ના ધંધા ગ્રાઉન્ડ ફ્લોર થી ઉપર ના માળે ચાલતા હોય છે આ ત્રીજા માળે ચાલી રહ્યું છે
તેમજ રૂપિયા 2000 રૂપિયા ના ભાવ પણ બોલવાઈ રહ્યા છે
સ્પા નું માત્ર નામ, મૂળ ધંધો છે દેહ વ્યાપાર
રૂપ લલ્લાની ઉંમરના આધારે વસૂલવામાં આવે છે રોકડા
નામચીન સ્પામાં સંચાલક દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા ખંખેરવાનો ખેલ ધમધની રહ્યો છે…
સ્પાની અંદર કુટણખાનું પણ ચાલતું હોવાની ચર્ચા
સ્પામાં એસી રૂમમાં અંદર યુવતીઓ એક્સ્ટ્રા સર્વિસના અલગ ચાર્જ વસુલ કરતા હોવાની વિડિયો માં કેદ
અધિકારીઓ કાર્યવાહી કરવામાં કોઈ રસ ન કરી હોય તેવું લાગી રહ્યું છે
નવ-યુવાનોના માતા-પિતાઓ સામે સ્પા સેન્ટરો લાલબત્તી સમાન..!!!
જિલ્લા પોલીસ વડા સ્પા સેન્ટરોમાં જાતે જઈ ને રેડ કરવામાં આવે તેવી લોક માંગ
સ્પામાં દલાલો અને આકાઓ નો દબદબો
કોની રહેમનજર હેઠળ ચાલી રહ્યા છે મસ મોટા સ્પા
સ્પામાં પોલીસ રેડ કરવા જાય તો સંચાલકના આકાઓના કહેવાથી પોલીસને કાર્યવાહી કરવામાં હાથ ટૂંકા પડી રહ્યા છે
પોલીસની હપ્તાના ભાર નીચે દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે
સ્પા સેન્ટરમાં હવે નવું આવ્યું વોટ્સઅપમાં હાય નો મેસેજ કરો અને છોકરીઓના ફોટા લો ગમે તો આવવાનું નહીં તો નહીં
ગાંધીનગર માં સ્પા સેન્ટરો ચાલતા ગોરખધંધા બંધ કરવામાં આવે તેવી જિલ્લા વાસીઓની માંગ ઉઠી છે
જોવાનું રહ્યું કે આ એની સ્પા સેન્ટર માં હવે કાયદેસર ની કાર્યવાહી શુ થાય છે ટૂંક સમય માં અમારી બ્લ્યુ ક્રાઇમ ન્યૂઝ કરશે પર્દાફાશ જોતા રહો બ્લ્યુ ક્રાઇમ ન્યૂઝ ચેનલ ને………