➡️ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા મા ન્યુ આશાપૂરા મેડિકલ સ્ટોર માં એમટીપી (ગર્ભપાત)ની દવા નું ધૂમ વેચાણ
➡️જાણે કાયદાનો ડર જ ના હોય તેમ બેફામ ગર્ભપાત ની દવા મેડિકલ વાળા આપી રહ્યા છે
➡️પોતાના સ્વાર્થ ખાતર કંઈ રીતે દવા વેચી શકે .??
➡️ગાયનિક ડોક્ટરો પણ જો આ દવા નથી આપતા તો એક અંજલિ મેડિકલ સ્ટોર કેવી રીતે આપી શકે ??
➡️જો દવા લીધા થી કોઈ અઘટિત બનાવ બને તો જવાબદાર કોણ??
➡️ 500 રૂપિયામાં આપી રહ્યા છે દવા
➡️ દવા લેવા થી કોઇ નો જીવ જશે તો જવાબ દાર કોન??
➡️ખુલ્લેઆમ ગર્ભપાત દવા નો વેપલો વેચાઈ રહ્યો છે તેવામાં આરોગ્ય અધિકારી ઘોર નિંદ્રામય હોય તેવું લાગી રહ્યું છે
➡️કોની પરવાનગીથી આપી રહ્યા છે આ ગર્ભપાત ની દવા ??
➡️વિડીયો પુરાવા સાથે રજૂ કરાશે ટી એચ ઓ અને સી ડી એચ ઓ અને એસઓજી ને રજૂઆત
➡️વધુ વિગત માટે જોતા રહો બ્લુ ક્રાઈમ ન્યુઝ જનતાની સાથે