➡️અમદાવાદ જિલ્લા ના ચાંદલોડિયા પ્રકાશ નગર રોડ પર આવેલા માધવી મેડિકલ સ્ટોર માં એમટીપી (ગર્ભપાત)ની દવા ધૂમ વેચાણ
➡️માધવી મેડિકલ વાળા નો નવો કીમિયો ગર્ભપાત ની દવા ને કાતર થી કાપી ને આપતા કેમેરા માં કેદ
➡️ માધવી મેડિકલ સેન્ટર માં એમટીપી ગર્ભપાત ની દવા ને મેડિકલ સ્ટોર રૂમ માંથી દવા આપતો વિડિયો મા કેદ
➡️જાણે કાયદાનો ડર જ ના હોય તેમ બેફામ ગર્ભપાત ની દવા મેડિકલ વાળા આપી રહ્યા છે
➡️માધવી મેડિકલ સ્ટોર માં એમટીપી મેડિકલ વાળા નું કહેવું છે કે અમે તો ગર્ભપાત ની દવા આપતા જ નથી
➡️ માધવી મેડિકલ સેન્ટર માં એમટીપી દવા કોની પરવાનગીથી આપી રહ્યા છે
➡️ 1500 રૂપિયામાં આપી રહ્યા છે દવા
➡️પોતાના સ્વાર્થ ખાતર કંઈ રીતે દવા વેચી શકે .??
➡️ગાયનિક ડોક્ટરો પણ જો આ દવા નથી આપતા તો એક મેડિકલ સ્ટોર કેવી રીતે આપી શકે ??
➡️જો દવા લીધા થી કોઈ અઘટિત બનાવ બને તો જવાબદાર કોણ??
➡️ દવા લેવા થી કોઇ નો જીવ જશે તો જવાબ દાર કોન??
➡️ખુલ્લેઆમ ગર્ભપાત દવા નો વેપલો વેચાઈ રહ્યો છે તેવામાં આરોગ્ય અધિકારી ઘોર નિંદ્રામા હોય તેવું લાગી રહ્યું છે
➡️કોની પરવાનગીથી આપી રહ્યા છે આ ગર્ભપાત ની દવા ??
➡️વિડીયો પુરાવા સાથે રજૂ કરાશે ટી એચ ઓ અને સી ડી એચ ઓ અને એસઓજી ને રજૂઆત