➡️અમદાવાદ જિલ્લા ના ગોમતીપુર સુખરામ નગર ચાર રસ્તા પર નટરાજ મેડિકલ સ્ટોર મા (ગર્ભપાત)ની દવા ધૂમ વેચાણ
➡️નટરાજ મેડિકલ સ્ટોર માં એમટીપી ગર્ભપાત ની દવા ને મેડિકલ સ્ટોર રૂમ માંથી દવા આપતો વિડિયો મા કેદ
➡️જાણે કાયદાનો ડર જ ના હોય તેમ બેફામ ગર્ભપાત ની દવા મેડિકલ વાળા આપી રહ્યા છે
➡️નટરાજ મેડિકલ સ્ટોર વાળા નું કહેવું છે કે અમે તો ગર્ભપાત ની દવા આપતા જ નથી
➡️નટરાજ મેડિકલ સ્ટોર માં એમટીપી દવા કોની પરવાનગીથી આપી રહ્યા છે
➡️બ્લૂ ક્રાઇમ ન્યૂઝ ના ટેલીફોનીક ઇન્ટરવ્યૂ બાદ નટરાજ મેડિકલ વારા એ બીજા વ્યક્તિ દ્વારા ગર્ભપાત ની દવા સંતાડવા માં આવી
➡️ 500 રૂપિયામાં આપી રહ્યા છે દવા
➡️પોતાના સ્વાર્થ ખાતર કંઈ રીતે દવા વેચી શકે .??
➡️ગાયનિક ડોક્ટરો પણ જો આ દવા નથી આપતા તો એક મેડિકલ સ્ટોર કેવી રીતે આપી શકે ??
➡️જો દવા લીધા થી કોઈ અઘટિત બનાવ બને તો જવાબદાર કોણ??
➡️ દવા લેવા થી કોઇ નો જીવ જશે તો જવાબ દાર કોન??
➡️ખુલ્લેઆમ ગર્ભપાત દવા નો વેપલો વેચાઈ રહ્યો છે તેવામાં આરોગ્ય અધિકારી ઘોર નિંદ્રામા હોય તેવું લાગી રહ્યું છે
➡️કોની પરવાનગીથી આપી રહ્યા છે આ ગર્ભપાત ની દવા ??
➡️વિડીયો પુરાવા સાથે રજૂ કરાશે ટી એચ ઓ અને સી ડી એચ ઓ અને એસઓજી ને રજૂઆત
બ્યુરો રિપોર્ટ ગાંધીનગર