પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કમિટી નો બદલાવ કરવામાં આવ્યો જેમાં સમાજ ના પ્રમુખ તરીકે *ભાનુભાઇ કાંતિભાઈ* હઠીપુરા ની નિમણુક કરવામાં આવી અને ઉપ પ્રમુખ તરીકે *નવીનભાઈ જેઠાભાઇ* ઇન્દ્રાણ ની નિમણુક કરવામાં આવી સમાજ ના વડીલો અને આગેવાનો દ્વારા નવીન કમિટી ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેમજ સમાજ ની પ્રગતી માટે અને બાળકો ને શૈક્ષણિકરુચિ વધે તે હેતુ થી ઇનામ વિતરણ કાર્યક્રમ માટે ટૂંક સમય માં તારીખ જાહેર કરવામાં આવશે તેવું નવીન કમિટી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું તેમજ

સમાજ નું શૈક્ષણિક સ્થળ ઊંચું લાવવા અને સમાજ માંથી ખોટા રીત રિવાજો દૂર કરવા પણ નવીન કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું

જેમા નીચેના સભ્યોની નવીન કારોબારીની નિમણુંક કરવામાં આવી.
1) શ્રી ભાનુભાઇ કાંતિભાઈ નાયી -હઠીપુરા -પ્રમુખ શ્રી
2) શ્રી નવીનભાઈ જેઠાભાઇ નાયી – ઈન્દ્રાણ – ઉપ પ્રમુખ
3) શ્રી રમણભાઈ ધુળાભાઈ વાળંદ – રૂપનગર – ઉપ પ્રમુખ
4) શ્રી પ્રિયંકકુમાર રજનીકાંતભાઈ વાળંદ – ઉભરાણ – મંત્રી
5) શ્રી હર્ષદકુમાર કોદરભાઈ વાળંદ – ઓઢા – સહ મંત્રી
6) શ્રી યોગેશભાઈ ભીખાભાઇ શર્મા – વસાદરા – આ. ઓડિટર
(કારોબારી સભ્યો )
7) ડૉ. મનીષભાઈ બાબુભાઇ લીમ્બાચીયા – આકડિયાના મુવાડા
8) શ્રી ગુણવંતભાઈ ગોરધનભાઈ વાળંદ – આ.મુવાડા
9) શ્રી રાજેશકુમાર અમૃતભાઈ વાળંદ – સાતરડા
10) શ્રી સતિષભાઈ મંગળદાસ વાળંદ – અણીયોર
11) શ્રી રવિકુમાર કાંતિભાઈ વાળંદ – ઉભરાણ
12) શ્રી મનહરભાઈ રેવાભાઈ વાળંદ – ગાબટ
13) શ્રી નીતિનભાઈ દલસુખભાઈ વાળંદ – ગાબટ
14) શ્રી ભરતભાઈ ધીરુભાઈ વાળંદ – સરસોલી
15) શ્રી અરવિંદભાઈ કોદરભાઈ વાળંદ – સુંદરપુરા
16) શ્રી રાજેશકુમાર શંકરભાઇ વાળંદ – બાદરપુરા
17) શ્રી કલ્પેશભાઈ અંબાલાલ નાયી – ઈન્દ્રાણ
18) શ્રી ધીરજભાઈ છગનભાઇ વાળંદ – પટેલના મુવાડા
બધાજ નવીન નિમણૂંક પામેલ સભ્યોને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે જય લીમ્બચ…

