વડનગર તાલુકા ના કરબટીયા ગામે ગૌચર ની બાજુ મા ચાવડા દરબાર ના ખેતર ના શેઢે આશરે 18 થી 20 દિવસ મા 3 થી 4 ભારતીય અજગર નીકળી આવ્યા હતા. જેમને વન વિભાગ સ્ટાફ દ્વારા તથા ગ્રામજનો ના સહિયારા પ્રયાસ થકી સહી સલામત પકડી સહી સલામત રીતે તારંગા ના જંગલ માં છોડવામાં આવ્યા.
રિપોર્ટર = ઉપેન્દ્ર પંડયા. કરબટીયા.