
ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા બાલાસિનોરના વણાકબોરી ડેમમહીસાગર : કડાણા ડેમ માં પાણી છોડતા મહીસાગર નદી બે કાંઠે ઓવર ફલો વણાકબોરી વિયરનું હાલનું લેવલ ૨૨૭.૫૦ પહોંચ્યું વણાકબોરી વિયરમાં 56,944 ક્યુસેક પાણી આવક નોંધાઈ
વણાકબોરી વિયરમાંથી 52,394 ક્યુસેક પાણીની જાવક ડેમનો નજારો જોવા લોકો ઉમટ્યાં
રિપોર્ટર આશિષ નાઈ બાયડ