
ફલાઈટમાં એન્જિન સમસ્યા સર્જાતા કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ ખાતે કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
પાયલોટ દ્વારા તાત્કાલિક નિર્ણય લેવાતા પ્લેનને અમદાવાદ તરફ કરવામાં આવ્યું ડાઇવર્ટ
પાઇલોટના તાત્કાલિક નિર્ણયને કારણે મોટી દુર્ઘટના ટળી
અમદાવાદ એરપોર્ટ પર પ્લેનની ટેક્નિકલ સ્ટાફ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે
પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા
અહેવાલ આશિષ નાઈ અરવલ્લી