
તા. 04/9/2025
સમય – 19/00 કલાક
મહત્તમ સપાટી – 138.68 મીટર
હાલની સપાટી – 135.66 મીટર
ગ્રોસ સ્ટોરેજ – 8515.60 MCM
પાણીનો સંગ્રહ – 90.02 %
પાણીની આવક – 449927.00 ક્યુસેક
નદીમાં પાણીની જાવક – 396521 ક્યુસેક
કેનાલમાં પાણીની જાવક – 23065.00 ક્યુસેક
• આજે રાત્રે 8 કલાકથી ગેટ મારફતે 4,00,000 કયુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક મળી કુલ 4,45,000 કયુસેક પાણી નદીમાં છોડવાનો નિર્ણય.
• નર્મદા,વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું, ત્રણેય જિલ્લા કલેક્ટર ને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરાઈ.