બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિર, ગઢડા ખાતે,આગામી ૧૨, ૧૩ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ યોજાનાર “જીલ્લા પંચાયત સદસ્ય પ્રશિક્ષણ વર્ગ” (બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર) અંતર્ગત પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ, વ્યવસ્થાના મુખ્ય અગ્રણીશ્રી તેમજ વિવિધ વિભાગના ઇન્ચાર્જ સાથે પ્રશિક્ષણ વર્ગની વ્યવસ્થા અને આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી
રિપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947