જેમાં ફિટનેસ ફર્સ્ટ ગાંધીનગર ના ૫ ખેલાડીઓએ ભાગ લઈ ૨ ગોલ્ડ અને ૩ બ્રોંઝ મેડલ મેળવેલ,જીતેલ ખેલાડીઓ રાષ્ટ્રીયસ્તર ની સ્પર્ધા મા ભાગ લેશે.
તે બદલ સંસ્થા ના કોચ મિલન કંસારા તેમજ સંસ્થા મા મદદ કરેલ દાતા શ્રી,વિઠ્ઠલભાઇ પ્રજાપતિ, પ્રવિણભાઇ રાવળ અને ચિરાગભાઈ એ ભાગ લીધેલ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.
અહેવાલ કિરણ શાહ ગાંધીનગર
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947