
ધનસુરા તાલુકાના નાણાં ગામમાં યુવાની ના ઉંબરે આવી પહોંચેલ નવયુવાન એવા ચિરાગકુમાર દિલીપભાઈ પ્રજાપતિ નું 17 વર્ષની નાની ઉમરમાં પગ ના ભાગે માઇક્રો સર્જરી કરાવ્યા બાદ દવા ની આડઅસર થતાં તબીબે અંતે હાથ ઊંચા કરી દેતા પરિવાર તાત્કાલિક અમદાવાદ ની ખાનગી હોસ્પિટલ માં લઇ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન ચિરાગ નો દીપક હોલવાઈ જતા સમગ્ર પંથક માં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પરિવાર માં એક ના એક દીકરા નનાની વયે અવસાન થતાં પરિવાર અને સમગ્ર જન આલમ માં શોકમગ્ન વાતાવરણ ઉભુ થયું છે

અહેવાલ :- મેહુલસિંહ પરમાર ધનસુરા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947

