શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવતા બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા મંત્રીએ સાળંગપુર દાદા સમક્ષ લોક સુખાકારી તેમજ જનકલ્યાણ માટે પ્રાર્થના કરી
રાજ્યના સામાજિક ન્યાય અને આધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાએ બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શ્રી કષ્ટભંજન દાદાના દર્શન કરી ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી. મંત્રીએ સાળંગપુર દાદા સમક્ષ શીશ ઝૂકાવી લોક સુખાકારી તેમજ જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાળંગપુર મંદિર ખાતે આયોજિત “નારી શક્તિ નારી ભક્તિ” ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે મંત્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947