બોટાદ જિલ્લા ના કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ના અથાઞ પ્રયત્ન અને નિક્ષય મિત્રો ની મદદથી સમઞ્ર બોટાદ જિલ્લા ના ટીબી ની ચાલુ સારવાર વાળા દર્દીઓ ને પોષણ કીટ (અનાજ કઠોળ દૂધ તેલ) આપવામા આવેલ. જીલ્લા ક્ષય અધિકારી, તબીબી અધિકારી અને આરોગ્ય સ્ટાફ નિક્ષય મિત્રો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947