બોટાદના ખોજાવાડી વિસ્તારમાં નાંખવામાં આવેલ ગટર લાઈન જેની સ્થિતિ લોડ પાણીને લાડવા જેવી સ્થાનિકોની માંગ છે કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગટર લાઈનની નગરપાલિકા ના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામા આવી હતી પરંતુ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા જે ગટર લાઈન નાખતી વખતે આ ખાડાઓ બુરાવા જોઈ તે બુરાયા નથી જેથી કરી સ્થાનિક ખોજાવાડી વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો.લોકોમાં નારાજગી જોવા મળી રહી છે અને સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છેબોટાદના ખોજાવાડી વિસ્તારમાં નગરપાલિકાની કામગીરી લોટ પાણીને લાડવા સમાન કે શું ?શું બોટાદ નગરપાલિકા ની કામગીરી માત્ર કાગળ ઉપર કે શું?શું બોટાદ આવી રીતે સ્વસ્થ થશે ખરા?
આ વિસ્તારનો મુખ્ય પ્રવેશ માર્ગ ગણવામાં આવે છે જેથી કરી તાત્કાલિક ધોરણે નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તાને રીપેરીંગ કરી મુશ્કેલીઓ હલ થાય તેવી સ્થાનિક લોકોની માંગ….
રીપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947