આગામી તારીખ 20/8/2023 ને રવિવારના રોજ સવારે 10:30 કલાકે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન ના ડાયરેક્ટર અને સહકાર ભારતી બોટાદ જિલ્લા ના ચેરમેન ભુપતભાઈ ધાધલ ના જણાવ્યા મુજબ વિહળ ધામ પાળીયાદ ખાતે ફેડરેશન ની 14 મી વાર્ષિક સાધારણ મળનાર છે. જેમાં વિસામણ બાપુ ની જગ્યા ના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિ ના સદસ્ય ભયલુબાપુ ની અધ્યક્ષતા માં મળશે તેમાં ફેડરેશનના પ્રમુખ વિજયભાઈ બારોટ તથા એમ.ડી.પિનાકીનભાઈ વિઠલાણી તથા બોટાદ વિસ્તારના સહકારી અગ્નણી શવજીભાઈ શેખ તથા હરિરામ બાપુ તથા વિજયભાઈ ધાધલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ ફેડરેશનમાં બોટાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારો હાજરી આપી શકશે અને નવા સભાસદ થઈ શક્શે
રીપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947