ધનસુરા પોલીસ સ્ટેશન માં ઓમ શાંતિ સંસ્થા દ્વારા તમામ પોલીસ સ્ટાફ તથા પી એસ આઈ એસ.જે.દેસાઈ સાહેબ ની ઉપસ્થિતી તથા ગામના સામાજિક આગેવાનો કાંતિભાઇ પટેલ અને નરેન્દ્રભાઇ પટેલ હાજર રહ્યા હતા. આમ તો પોલીસ પ્રજાની કાયમ માટે રક્ષા કરતી જ હોય છે પણ આજે ઓમ શાંતિ સંસ્થા દ્વારા તમામ પોલીસ કર્મીઓ ને રાખી બાંધી ને પોલીસ ની રક્ષા થાય તે માટે રાખી બાધી ને રક્ષાબંધન નું પર્વ ઉજવવામાં આવ્યું
અહેવાલ :- મેહુલસિંહ પરમાર ધનસુરા અરવલ્લી
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947