➡️આજરોજ દિવ્યાંગ ધારો 2016ની જીલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા અમલીકરણ સમિતિ ની મિટિંગ જીલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પરિકના અધ્યક્ષ સ્થાને મળેલી, જેમાં બિનસરકારી સંગઢન ના સભ્ય અરવલ્લી ફિઝિકલ હૈનડિ કૈપડ સંસ્થા બુટાલ ના વિનોદભાઈ પટેલ દ્વારા વિવિધ રજૂઆતો જેવીકે જીલ્લામાં જ્યાં-જ્યાં જાહેર સ્થળો ઉપર રેમ્પ નથી ત્યાં R&B કચેરીના અધિકારી સાથે ચર્ચા કરી સત્વરે રેમ્પ બનાવવા સુચના આપવામાં આવી તેમજ દિવ્યાંગ ભાઈ-બહેનો ને સરકારી પડતર જમીન સ્વરોજગાર માટે ફારવવા ચર્ચા કરવામાં આવી, તેમજ દિવયાગ ભાઈ-બહેનો ને લોન સરળતા થી ઉપલબ્ધ થાય તે બાબત ચર્ચા કરવામાં આવી, તથા નેશનલ ફૂડ સિક્યોરિટી બિલ નો અમલ કરી દિવ્યાંગ રેશનકાર્ડ ધારક ને અંત્યોદયકાર્ડ બનાવી આપવા માટે પુરવઠા વિભાગ ને સુચના આપવામાં આવી, તેમજ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ ભાઈ-બહેનો ને યુનિક ડીસેબલીટી સર્ટિફિકેટ તાલુકા કક્ષાએ મરી રહે તે બાબત જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી સાથે ચર્ચા કરી સંકલન સમિતિની તેમજ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી સાથે રહી આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ કેમ્પ યોજવા માટે નિર્ણય કર્યો.
અહેવાલ:- મેહુલસિંહ પરમાર ધનસુરા અરવલ્લી
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947