વિગત એવી છે કે ગઈ કાલ સાંજે ત્રણ વાગ્યાના સમયે આશીર્વાદ હૉસ્પિટલ ખાતે દદીને દાખલ કરવામાં આવ્યું હતું આજે બપોર ના સમયએ દદીને વધારે દુખાવો ઉપડતા દદીનુ ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ દદીની હાલત ગંભીર બની હતી જ્યારે પરિવાર જનો નો આરોપ છે કે ડૉક્ટર ની બેદરકારી ના કારણે દર્દીને હાલત ગંભીર બની છે ત્યાં પરિવાર જનો હોબાળો કરતા ડૉક્ટર દવાખાનું છોડીને રફુચક્કર થઈ ગય હતા જયારે દર્દી ને સીરીએસ હોવા છતાં ડોક્ટર દવાખાનુ છોડીને ફરાર થઈ ગઈયો હતો ત્યારબાદ ડોક્ટરનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો દર્દીની હાલત બહુ ગંભીર બનતા
કોઈ ડોક્ટર સારો ન મળતા પેશન્ટ જીવના જોખમી જુલી રહ્યો હોવા છતાં ડોક્ટર ફરજ પર હાજર ન હતો છેલ્લે હોસ્પિટલના ટ્રસ્ટી નો કોન્ટેક્ટ કરી હોસ્પિટલ ખાતે બોલવામાં આવ્યા હતા ત્યારબાદ ટ્રસ્ટી એ પરિવાર સાથે મુલાકાત કરી પેશન્ટની બીજી હોસ્પિટલ માં મોકલી આપવાની વાત કરી હતી પરંતુ પેશન્ટને કોઇ થાય તો ડોક્ટર મેહુલ જવાબદાર રહેશે તેવું લેખિતમાં આપ્યું હતું સમગ્ર ઘટનાની જાન તલોદ પોલીસ સ્ટેશન તથા પોલીસ કાફલો ઘટના સ્તરે દોડી આવ્યો હતો ત્યારબાદ મામલાને માંડ શાંત વાળી દર્દી ને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યુ છે આ બાબતે સમગ્ર મામલો ટ્રસ્ટને પૂછતા કોઈ જવાબ ન મળતા ટ્રસ્ટી પણ દવાખાનું મૂકી ને જતા રહ્યા હતા.
રિપોર્ટર દિલીપસિંહ બી ઝાલા તલોદ
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947