➡️શ્રાવણ માસ ચાલતો હોવાથી ધનસુરા તાલુકાના જસવંતપુરા, છેવાડીયા,સેંગિયાની રાયણ,અને સિમલીકંપા કુલ-૪ પ્રાથમિક શાળામાં 300 જેટલા વિદ્યાર્થીઓને હાર્દિકભાઈ પ્રજાપતિ (તલાટી કંમ મંત્રી) દ્વારા વિદ્યાર્થીઓ અને શાળા અને આંગણવાડી શિક્ષક સ્ટાફ ને દાળ-ભાત, પુરી-શાક, મોહનથાળ(મીઠાઈ) સાથે પાકું તિથિ ભોજન આપવામાં આવ્યું,જે પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સદાશિવ ભોળાનાથ ની પ્રાર્થના કરી ભોજનની શરૂઆત કરી હતી, શાળા અને આંગણવાડી પરિવારે તલાટીશ્રી નો ભોજન આપવા બદલ ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : મેહુલસિંહ પરમાર ધનસુરા અરવલ્લી
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947