સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના શ્રી ભાવેશભાઈ ભીખાભાઈ જોષી એમણા સહ પરિવાર સાથે કનાલ ગામમાં શ્રી નિલકંઠ મહાદેવ ના મંદિર આવેલું છે જ્યાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પૂજા અચૅના કરી સાથે પુંસરી બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન કરાવ્યા હતા તથા કનાલ પ્રાથમિક શાળા ના બાળકો ને તથા મહિલા મંડળ સૌને એમણા સહ પરિવાર વતી જમણવાર ગોઠવવામાં આવ્યો હતો અને બધા ને ભોજન પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો અને ધન્યતા અનુભવી હતી …
- અહેવાલ :દેવેન્દ્રસિંહ ઝાલા સાબરકાંઠા