તલોદ ખાતે આયુષ્માન ભવ કાર્યક્ર્મ અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર, તલોદ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા ના સંયુક્ત ઉપક્રમે રક્ત દાન કેમ્પ યોજાયો… જેમાં ૨૦ જેટલી રક્ત ની બોટલ એકત્રિત કરવા મા આવી.. આ કાર્યક્રમ મા તલોદ ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તલોદ તાલુકા પ્રમુખ દશરથસિંહ ઝાલા,તલોદ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, બાળ વિકાસ યોજના ના ચેરમેન રેખા બા ઝાલા,સીવીલ સુપ્રિટેન્ડેન્ટ ડોકટર જતિન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર વિનોદ મુંગડ હાજર રહ્યા હતા.
રિપોર્ટર :દિલીપસિંહ બી ઝાલા તલોદ