સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આવેલા pacl કંપની માં રોકાણ કારોના પૈસા પરત લેવા માટે આજે છત્રસિંહ ઝાલા ના અધક્ષ સ્થાને કારોબારી મીટીંગ ટી આર ચોકડી બગીચામાં યોજાઈ હતી તલોદ તાલુકાના પ્લસ માં રોકાણ કારોને પૈસા પરત મેળવવા માટે તાલુકા કક્ષાએ કારોબારી ની મીટીંગ કરવામાં આવી અને(pacl ).પી એ સી એલ. માં રોકેલ પૈસા પાછા મેરવવા આગામી સમયમાં કાયૅવાહી કરવી અને બધા એજન્ટો દ્વારા મળી ને ગુજરાત રાજ્ય લેવલે એક મોટું આંદોલન ના રૂપે ગાંધીનગર ખાતે જઈ આવેદનપત્ર આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે જેમાં નીચે મુજબના સભ્યો હાજર રહ્યા હતા . ઝાલા છત્રસિંહ કે. પટેલ પંકજભાઈ. લાલભાઈ પ્રજાપતિ. શૈલેષભાઈ પટેલ. નવીનભાઈ પટેલ. રશ્મિબેન ઉપાધ્યાય. સંજયસિંહ ઝાલા સુરેશભાઈ.તથા દિલીપસિહ ઝાલા વગેરે વગેરે હાજર રહ્યા હતા …..
અહેવાલ :દેવેન્દ્રસિંહ ઝાલા સાબરકાંઠા