

દેશ-વિદેશમાંથી મહાકુંભ મા સ્નાન કરવા માનવ મહેરામણ ઉમટી આવ્યું છે એવા મા અમારા મિત્રો પણ મેળા મા સામેલ થવા જઈ રહ્યા છે ત્યારે અમો વડીલો તેમજ આર્ય શેરી મિત્ર મંડળ અને બાળ યુવક મિત્ર મંડળ એ યાત્રાઓળુ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને ફુલહાર થી સન્માન કર્યું