
શાળાના તમામ વિદ્યાર્થીઓ, આચાર્યશ્રી, શિક્ષકગણ અને કર્મચારીગણને આ અદભુત સિદ્ધિ બદલ મારા અંતઃકરણપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ! આપ સૌના અથાગ પ્રયત્નો અને સમર્પણનું આ ઉત્તમ પરિણામ છે.
આવી જ રીતે શાળા હંમેશા પ્રગતિના શિખરો સર કરતી રહે તેવી મારી શુભકામનાઓ.
1થી 5 નંબર ના વિધાર્થીઓ નામ નીચે મુજબ છે
1 ઠાકોર અવની બાલસંગજી કુલ ગુણ 700-599 85.57 %
2 ચોહાણ આશાબેન બાદરસિહ 700-581 83%
3 ઠાકોર રિયાબેન ધનાજી 700-568 81%
4 વાધેલા હેતલબેન વજુ સિંહ 700-551 78.71%
5 પ્રજાપતિ તનુ પ્રવિણભાઇ 700-547 78.14%
અહેવાલ મૂકેશભાઈપ્રજાપતિ વિજાપુર ખરોડ