
શ્રી ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે દેશ માટે જીવ દઈને લડનારા વીરજવાનોની વિપત્તી સમયે સહાયરૂપ થવા માટે આ નાનકડું યોગદાન છે. આ ફક્ત આર્થિક સહાય નથી, પણ રાષ્ટ્રીય ભાવનાની પ્રતિકરૂપ શ્રદ્ધાંજલિ છે.
શ્રદ્ધા અને રાષ્ટ્રસેવાનું આ ઉત્તમ ઉદાહરણ પુરું પાડીને ધવલસિંહ ઝાલાએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અપીલ કરી છે કે વધુ ને વધુ લોકો અને વિધાનસભ્યોએ પણ આવા કાર્યમાં ભાગ લેશે જેથી “આર્મી રાહત કોષ” સુધી વધુ સહાય પહોંચી શકે.
આ સંદર્ભે તેમણે ગુજરાતના તમામ નાગરિકોને અને સહધારાસભ્યોને દેશપ્રેમના આ યજ્ઞમાં આહ્વાન કર્યું છે
રિપોટ આશિષ નાયી બાયડ