
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નટવરસિંહ ભાટી અને વિજયનગર તાલુકાના પૂર્વ પ્રમુખ શ્રી મયુરભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકરોને મોદી સરકારની વિવિધ યોજનાઓ અને ૧૧ વર્ષમાં કરવામાં આવેલી સિદ્ધીઓ વર્ણવી હતી… આ સમયે તલોદ શહેર પ્રભારી અનિરુદ્ધભાઈ સોરઠીયા, શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર, નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન ચાવડા, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઈ પટેલ, ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ, કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રકુમાર શાહ, નગરપાલિકાના સૌ કોર્પોરેટરો, સંગઠનના સૌ હોદ્દેદારો, શક્તિ કેન્દ્ર સંયોજકો અને મહોલ્લા બેઠક લેવા જનાર ઈન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા…
રિપોટર દિલીપસિંહ ઝાલા