પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વાસમશેટ્ટી રવી તેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ગાંધીનગર વિભાગ શ્રી ડી.એસ.પટેલ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન મળેલ કે, અત્રેના ગાંધીનગર જીલ્લામાં અનન્ય (પો.સ્ટે. જીલ્લા,રાજ્ય) થી મળતી આરોપી કે ભોગ બનનારની તપાસમાં રહેવાનો યાર્દીને ગંભીરતાથી લઇ તે દિશામાં તપાસ કરી કરાવડાવી ફળદાઇ હકિકત મેળવી પોલીસની કામગીરીમાં મદદ કરવાનો અભિગમ દાખવવા જણાવેલ. જેની અમોએ અમારા તાબાના પોલીસ અધિકારી કર્મચારીઓને મળેલ સુચનાથી અવગત કરેલ અમારા તાબાના દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.સબ.ઇન્સ વી.બી.રહેવર સાહેબ નાઓને
જમ્મુ અને કાશ્મીર રાજ્યના ઉધમપુર જીલ્લાના રામનગર પોલીસ સ્ટેશનના SHO SOHANSINH *નાઓએ રામનગર પોરટે
ગુ.ર.નંદદ/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૬૩ મુજબના ગુન્હાના કામે ભોગ બનનાર તથા આરોપીની તપાસમાં રહેવાની લુક આઉટ નોટીશ
તથા ભોગ બનનાર સગીર બાળાની તથા આરોપીની વિગત વોટ્સ-એપ મેસેન્જર એપ મારફતે મોકલેલ અને જણાવેલ કે, આરોપી
ભોગ બનનારને લઇ ભારતના અલગ-અલગ રાજ્યમાં રહે છે અને પોલીસ પકથી દૂર રહે છે. અને હાલમાં ગુજરાતમાં રાખેલ છે.
જેવી હકિકત આપતા પો.સબ ઇન્સ નાઓએ અમોને વાકેફ કરેલ અને પો સબ ઇન્સ વી.બી.રહેવરે અંગત રસ લઇ આરોપી તથા
ભોગ બનનારની ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સથી ચોક્કસ બાતમી મેળવેલ અને અમોને જાણ કરેલ કે.આરોપી અને
ભોગ બનનાર હાલ દહેગામ શહેર ખાતે છે જેથી અમોએ તાત્કાલીક ભોગ બનારને આરોપીની ચુંગાલમાંથી છોડાવવા સારૂ સૂચના
કરેલ જેથી પો.સબ.ઇન્સ. વી.બી.સ્કેવર તથા અકૈડકોન્સ ભદ્રેશકુમાર જયંતીભાઇ બનેં ૧૧૬૩ તથા અપો.કોન્સ. સોહિલસિંહ
મુકસિંહ બા.૧૫૮૩ તથા આપી.કોન્સ અજયસિંહ પ્રધ્યુમનસિંહ અને ૧૬૧૪ તથા પો કોન્સ ભાવનાબેન જાયતાભાઇ એરીતના દહેગામ રખીયાલ રોડ ઉપર બાયડ ત્રણ રસ્તા ખાતે વોચમાં ગોવાઇ ગયેલ અને એક બાઇક ઉપર જતા ઇસમને જોતા આરોપી તથા ભોગ બનનાર જણાતા સમય સુચક્તા દાખવી કોઇ અનિચ્છનિય અકસ્માત) બનાવ ન બને તે રીતે કુનેહપૂર્વક પિછો કરી દહેગામ-રખીયાલ રોડ ઉપર આવેલ પારસમણી કોલ્ડ સ્ટોરેજ ખાતે જઇ તે ઇસમની પંચો સ્વરૂપુછ પરછ કરતા પોતે તીથંરામ પ્રેમનાથ ઉ વાર રહે બ્લાન્ટ તા. રામનગર જી ઉધમપુર રાજ્ય જમ્મુ અને કાશ્મીર નો હોવાનુ જણાવેલ અને તેની પાસે હાજર બહેન સંખયે પુછતા પોતે સગીર બાળા હોવાનુ માલુમ પડતા બન્નેને પો.સ્ટે ખાતે લાવી પ્રાથમિક પુછ પરછમાં આરોપીએ સગીર બાળાનુ અપહરણ કરી લાવેલ અને તેની સાથે રાખેલ છે.જેથી જમ્મુ કાશ્મીર પોલીસને આરોપીનો કબ્જો સંભાળી લેવા સારૂ તજવીજ કરવામાં આવેલ અને સગીર બાળાને આરોપીના ચુંગાલમાંથી છોડાવી અત્રેના જીલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે.અને આરોપીની જરૂરી કાનૂની કાર્યવાહી કરી જમ્મુ કાશ્મીરની પોલીસને સોંપવામાં આવેલ છે.આમ અન્ય (પો.સ્ટે.જીલ્લા,રાજ્ય)ના પોલીસને મદદ કરતુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતુ સરાહનીય કામ દહેગામ પોલીસે કરેલ છે.